Jay Gurudev Charitable Trust

અમારા વિશે

About

સમાજના દરેક વર્ગના લોકોનું જીવન સુધારવા, સ્વસ્થ અને શિક્ષિત બને તે માટે નિષ્ઠા અને નિ:સ્વાર્થ સેવા આપવી અમારી પ્રાથમિકતા છે.

અમારી દ્રષ્ટિ

સહાયક, શિક્ષિત અને સંસ્કારી સમાજનું નિર્માણ.

અમારું ધ્યેય

સેવા, સંસ્કાર, સહયોગ અને સમર્પણ.

અમારા મૂલ્યો

પારદર્શિતા, નિષ્ઠા, સમર્પણ અને માનવતા.

Logo

એક પગલું તમારૂં,
ઉજ્જવળ ભવિષ્ય તેમનું

યોગદાન આપો